એક કણનું સ્થાનાંતર સમય સાથે $x = a \sin \omega t + b \cos \omega t$ સંબંધ મુજબ બદલાય છે.

  • A
    ગતિ દોલિત છે પણ $SHM$ નથી.
  • B
    ગતિ $SHM$ છે જેનો કંપવિસ્તાર $a + b$ છે.
  • C
    ગતિ $SHM$ છે જેનો કંપવિસ્તાર $a^2 + b^2$ છે.
  • D
    ગતિ $SHM$ છે જેનો કંપવિસ્તાર $\sqrt{a^2 + b^2}$ છે.

Explore More

Similar Questions

એક કણ એવી રીતે ગતિ કરે છે કે તેનો પ્રવેગ $a = -bx$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $x$ એ સંતુલન સ્થિતિથી સ્થાનાંતર છે અને $b$ એ અચળાંક છે. દોલનનો આવર્તકાળ કેટલો હશે?

એક સરળ આવર્ત દોલક $(SHO)$ તેના અડધા આવર્તકાળમાં કેટલા કંપવિસ્તાર જેટલું અંતર કાપે છે?

એક કણનું સ્થાનાંતર સમય સાથે $x = a \sin \omega t + b \cos \omega t$ સંબંધ મુજબ બદલાય છે.

એક પથ્થર $0.8 \, m$ વ્યાસ ધરાવતા સમક્ષિતિજ વર્તુળમાં $30 \, rev/min$ ની ઝડપે ફરે છે. દૂર રહેલા સમક્ષિતિજ પ્રકાશના કિરણને કારણે પથ્થરનો પડછાયો લગભગ ઉભી દીવાલ પર પડે છે. પથ્થરના પડછાયાની સરળ આવર્ત ગતિનો કંપવિસ્તાર અને આવર્તકાળ કેટલા હશે?

એક કણ સમીકરણ $4 \frac{d^2 x}{d t^2} + 320 x = 0$ મુજબ સરળ આવર્ત ગતિ કરે છે. તેનો દોલનનો આવર્તકાળ ......... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo